ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ માં થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છે
હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ......
ખોબે ખોબે દર્દ ના અપો મને,
દર્દો નો સમુંદર લૈ ને બેઠો છુ.
ભિખારી છુ તમારી દોસ્તી ખાતર,
બાકીતો હુંય સિકંદર થૈ ને બેઠો છુ....
ખરા ને કોણ પુછે છે
અિહ ંખોટા ને કોણ પુછે છે,
અત્તર િનચોવી લીધા પછી અિહં
ફુલોની દશા ને કોણ પુછે છે.
આતો જુકાવે છે સંજોગ માનવી ને,
બાકી અિહં ખુદા ને કોણ પુછે છે????
ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને મમતા નથી,
ગમ્યા છે અમને પર્વતો જે સાલા કોઇને નમતા નથી.
બીજી ગમી છે તમારી િમત્રતા ,
કે જેને તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી.....
--------------------------------------------------------
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી
-----------------------------------------------------------------
સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !
Thursday, 22 January 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment