Thursday, 22 January 2009

સુવાકયો ( Quotes )

સુવાક્યો મિત્રો વિશે...

1 . A real friend is one who walks in when the rest of the world walks out. - Walter Winchell

સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . - વોલ્ટર વિંચેલ .

2. True friend stabs you in the front - Oscar Wilde

સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે) - ઓસ્કાર વાઈલ્ડ.

સુવાકયો - સફળતા

1. Success is the ability to go from one failure to another with no loss of enthusiasm. (Winston Churchill)
સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. -

2. Striving for success without hard work is like trying to harvest where you haven't planted” - David Bly

3. “If A equals success, then the formula is A equals X plus Y and Z, with X being work, Y play, and Z keeping your mouth shut.”

4. Self-trust is the first secret of success.
આત્મ વિશ્વાસ એ સફળતા નુ પ્રથમ પગથીયુ છે .

5. Winning is a habit. Unfortunately, so is losing.
સફળતા એ આદત છે પણ દુર્ભાગ્યે નિષ્ફળતા પણ.

સુવાકયો - સ્વપ્નો વિશે


1. A dream is just a dream. A goal is a dream with a plan and a deadline.
- (Harvey Mackay)
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે .- હાર્વે મેકે .

2. Dream as if you'll live forever, live as if you'll die today.
સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો , જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.

3. Everyone is trying to accomplish something big, not realizing that life is made up of little things.
બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે .

4. Help others achieve their dreams and you will achieve yours.
બીજાઓ ને તેઓ ના સપના સાકાર કરવા મા મદદ કરો ...અને તમે તમારા સપના સાકાર કરશો.
5. Dream is not what you see in sleep, dream is thing which doesnt let you sleep - Abdul kalam
સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. - અબ્દુલ કલામ

પ્રેરણાદાયી સુવાકયો


(1) Think big, think fast and think ahead.
Idea is monopoly of nobody. - Dhirubhai Ambani

મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી

(2) In the middle of difficulty lies opportunity. - Albert Einstein

દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . - આલ્બર્ટ આઈંસ્ટાઈન

(3) “Courage doesn't always roar. Sometimes courage is the quiet voice at the end of the day saying, "I will try again tomorrow.” - Mary Anne

હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ" - મેરી એન

(4) "Bend, but do not break."
ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે ..

(5) "Problems cannot be solved by the same level of thinking that created them."
— Albert Einstein
સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે . - આલ્બર્ટ આઈસ્ટાઈન

(6) Falling down is not defeat...defeat is when your refuse to get up...
નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો...

(7) Ship is always safe at shore... but is is not built for it
વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી.

No comments:

Post a Comment