ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને મમતા નથી,
ગમ્યા છે અમને પર્વતો જે સાલા કોઇને નમતા નથી.
બીજી ગમી છે તમારી િમત્રતા ,
કે જેને તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી.....
ખોબે ખોબે દર્દ ના અપો મને,
દર્દો નો સમુંદર લૈ ને બેઠો છુ.
ભિખારી છુ તમારી દોસ્તી ખાતર,
બાકીતો હુંય સિકંદર થૈ ને બેઠો છુ....
No comments:
Post a Comment